QUICK SHIPPING

About

Best Quality Instant Packed Masala of Gujarat, India
THE GUJARAT'S PRIDE

Who are we?


Owners

Mr. Shabbir A Panjwani
Mrs. Shirin S Panjwani
-
Mr. Mohamad Hussain Panjwani
[Guddu Bhai]

Our Story

"Ezzy Masala" is specially known for its authentic taste of its Instant Packed Masala's and it started in 2006 in Surat, Gujarat.

Surat is a very well known for its textile and diamond market also the people of Surat are very fond of different food and famous dishes.

It is owned by  Mr. Shabbir Panjwani is highly experienced in Indian Spice Industry as he has been working in this field since year 1985. He worked as a Chef for many reputed Restaurants.

We consider product quality as our primary goal and always monitor our product quality for best. We don't just sell ordinary Masalas, our Masalas are always fresh and best quality. Compromising with product quality is not in Ezzy Masala's dictionary.

Ezzy Masala provides Fresh, Healthy, High Quality different types of Masalas, such as Chilli, Turmeric, Cumin Seeds, Coriander Seeds, Saunf and many more.

સુરત ખાસ કરીને કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. સુરત એક બીજા
ક્ષેત્રમાં પણ ખુબ જ પ્રચલિત છે અને એ છે અહીની ખાણી-પીણી. અહીંના લોકો ખાવાનાં ખુબ જ શોખીન છે જયારે અહીંની વિવિધ વાનગીઓ વિશ્વભરમાં પ્રચલિત છે.

ઇઝઝી મસાલાની શરૂઆત સુરતમાં 2006માં શબ્બીર પંજવાની એ કરી હતી. તેઓ 1985થી આ ઉદ્યોગમાં કાર્યરત છે. તેમણે ઘણી નામી હોટેલોમાં સેફ તરીકે ફરજ બજાવી છે. તેમને ભારતીય મસાલાઓ માં રુચિ હોવાથી તેઓ આ ક્ષેત્ર માં અનુભવી છે. તેમનો અનુભવ અને ભારતીય મસાલાઓ માં તેમની રુચિ ઇઝઝી મસાલાની સફળતા નું કારણ છે.

ઇઝઝી મસાલા તેના પ્રમાણભૂત સ્વાદ અને ઇન્સ્ટન્ટ પેક માટે જાણીતું છે. અમારો મુખ્ય ધ્યેય અમારી પ્રોડક્ટની ગુણવત્તા ને જાળવી રાખવી છે. અને અમે હમેંશા અમારી ગુણવત્તાને હજુ સારી બનાવવાનાં પ્રયાસ કરતા રહીશું. અમે ફક્ત મસાલા નથી વેચતા અમારા મસાલા હમેશા તાજા અને ઉચ્ચ ગુણવત્તાના જ મળશે. અમારા ગ્રાહકોનો વિશ્વાસ જ અમારી સફળતા છે તેથી અમે ક્યારેય અમારી ગુણવત્તામાં કોમ્પ્રોમાઈસ નથી કરતા.

ઇઝઝી મસાલા ઇન્સ્ટન્ટ પેક માં મળતા હોવાથી તેનો ઉપયોગ કરતી વખતે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. ઇઝઝી મસાલાનું ફક્ત એક જ પેકેટ તમારી વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે પુરતું છે.

ઇઝઝી મસાલા માં જુદી-જુદી જાતના મસાલા જેવા કે મરચું, હળદર,જીરું,ધાના,વરીયાળી, વગેરે મસાલા તાજા અને ઉચ્ચ ગુણવત્તાના મળશે.

Our Distributors

Surat
Vadodra
Bharuch
Ankleshvar
Bardoli
Navsari
Valsad
Valod
Navapur
Dhuliya
Hasot
Syan
Nadiyad
Mahuva
Bhavnagar
Kim
Kosamba
Kathor
Unai
Malegav

Opening Shortly

Ahemdabad - Daman - Selwas - Vapi